વડોદરામાં બેંકર્સ હાર્ટ ઈન્સ્ટિટ્યુટમાં ITના દરોડા પાડ્યા છે. બેંકર્સ હાર્ટ હોસ્પિટલમાં કર ચોરીની તપાસ હાથ ધરી છે. ઇનકમ ટેક્સ વિભાગની ત્રણ ટીમ તપાસ કરી રહી છે. દરોડામાં મોટી કરચોરી બહાર આવી શકે છે. સુરત, વડોદરાની હોસ્પિ.ની નાણાકીય વહીવટની તપાસ થઈ રહી છે.