500 વર્ષ બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાયું

Sandesh 2022-06-18

Views 181

માતાના ચરણોમાં શિશ નમાવવાનું સૌભાગ્ય મળ્યું તથા ગુપ્ત નવરાત્રિ પહેલા આ ભવ્ય મંદિર આપણી સામે છે. જેમાં ગુપ્ત નવરાત્રિ છે પણ શક્તિ ક્યારે લુપ્ત નથી હોતી. તેમજ 500 વર્ષ બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાયું છે. આ ક્ષણે આપણને નવી પ્રેરણા અને ઉર્જા મળી છે. તથા આજે સદીઓ બાદ આ મંદિર આપણા મસ્તકને પણ ઉંચું કરે છે. તેમજ સદીઓ સુધી માતાના મંદિરમાં ધ્વજારોહણ ન થયું. આ શિખર ધ્વજ આપણી આસ્થાનું પણ પ્રતિક છે. સદીઓ અને યુગો બદલાય પણ આસ્થાનું શિખર એ જ રહે છે. અયોધ્યા, કાશી અને કેદારનાથમાં ભવ્ય નિર્માણ થઇ રહ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS