500 વર્ષ બાદ PM મોદીના હસ્તે પાવાગઢમાં ધ્વજારોહણ

Sandesh 2022-06-18

Views 529

પાવાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 વર્ષ બાદ માતાના મંદિર પર ધ્વજા ચઢાવી છે. પીએમ મોદી પાવાગઢ પહોંચતા જ મહાકાળી માતાજીએ કરાવ્યા અમી છાંટણા. પાવાગઢમાં મહાકાળી માતાના PM મોદીએ આશીર્વાદ લીધા. પીએમ મોદીએ મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS