રાજકોટમાં રેસકોર્સથી ક્રાંતિયાત્રાનો પ્રારંભ થયો

Sandesh 2022-06-19

Views 1

રાજકોટમાં આજે રઘુવંશી સમાજની ક્રાંતિયાત્રા નીકળી. રેસકોર્સથી ક્રાંતિયાત્રાનો પ્રારંભ થયો. શહેરના વિવિધ વિસ્તારોમાં આ યાત્રા ફરશે. શહેરના વિવિધ વિસ્તારોમાં યાત્રાનું સ્વાગત કરાશે. રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા રધુવંશી સમાજમાં સામાજિક એકતાના ઉદ્દેશ્યથી રાજકોટ શહેરમાં રઘુવંશી ક્રાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ક્રાંતિ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડશે, ઉપરાંત યાત્રામાં સમાજના રાજકીય સહિત સામાજિક અગ્રણીઓ જોડાશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS