મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, ફડણવીસ ભાજપ નેતાઓ સાથે રાજભવન પહોંચ્યા

Sandesh 2022-06-28

Views 538

રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરે સરકારને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહ્યું છે. આ માટે 30 જૂનના રોજ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS