મનુષ્યને ઈચ્છા હોય છે કે તે જે પણ કોઈ કાર્ય કરે તે નિર્વિઘ્ન પાર પડે અને તે કાર્યમાં તેને વિજયની પ્રાપ્તિ થાય ...ત્યારે આજે એક એવા દેવ સ્વરુપની કરીશુ આરાધના કે જેમનો જન્મ તાડકાસુરનાં વધ માટે થયો હતો ....અને જે ગણાય છે દેવતાઓનાં સેનાપતિ....જી હાં આજની ખાસ વાતમાં શાસ્ત્રીજી જણાવશે શિવ પુત્ર કાર્તિકેય સ્વામીની કૃપા પ્રાપ્ત કરવાનાં ઉપાય...