ભક્તજનો રિઝવે ભોળાનાથ, ચડાવે લોટા અગણિત શ્રદ્ધા સાથ, છતાં ના ભરાય મન તો ભરે બાથ, ને માનોવાંચ્છીત ફળ અર્પે ભોળાનાથ...જી હાં સાચી શ્રદ્ધા અને આસ્થા સાથે ભજતા ભોળાનાથ આપે છે મનોરથ પૂર્ણ થવાનાં આશીષ..અને કેટલાક એવા ચમત્કારિક ઉપાય પણ છે જે આપને કરાવે છે પુણ્યફળની પ્રાપ્તિ...તો ચાલો શાસ્ત્રીજી આ જ ચમત્કારિક ફળ વિષે આપશે માર્ગદર્શન