રાજકોટમાં દારૂ પી આવેલ શખ્સને સિક્યુરિટી ગાર્ડએ બેફામ માર માર્યો

Sandesh 2022-07-07

Views 940

શહેરના નવા બસ પોર્ટ ઉપર ગત રાત્રે એક શખ્સ દારૂ પી ઘૂસી જતાં ફરજ પર તૈનાત સિક્યુરિટી ગાર્ડએ પોલીસને જાણ કરવાને બદલે પોતે જ કાયદો હાથમાં લઈ બેફામ મારકૂટ કરતા હોવાનો વીડિયો વાયરલ થતાં સિક્યુરિટી સામે ભારે ફિટકાર વરસ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS