ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 67.84 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જે ગત વર્ષની સરખામણીમાં વધારે છે. જ્યારે પાડોશી દેશ રાજસ્થાન ઉપર આ વર્ષે આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ છે. રાજસ્થાનનો રણ પ્રદેશ જે આખું વર્ષ પાણી માટે વલખા મારતુ હોય છે, ત્યાં આજે ભારે વરસાદના કારણે રસ્તા પર નદી વહેતી થઈ ગઈ છે. દુકાનો ડૂબી ગઈ છે અને લોકોના વાહનો તણાઈ રહ્યાં છે.