રાજકોટમાં જાહેરમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો. જેમાં જન્માષ્ટમીના તહેવારમાં જાહેરમાં એક શખ્સએ ફાયરિંગ કર્યું હતુ. તેમાં બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં ફાયરિંગની ઘટના
સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ફાયરિંગ કરનાર શખ્સની અટકાયત બાદ પોલીસ સમક્ષ માફી માંગી છે. તેથી પોલીસે પહેલા અને પછીનો વીડિયો જાહેર કર્યો છે.