બ્રાઝિલે તેના ફેવરિટ ફૂટબોલ સ્ટારને અશ્રુભીની આંખો સાથે વિદાય આપી, જુઓ વીડિયો

Sandesh 2023-01-04

Views 7

બ્રાઝિલના ફૂટબોલ દિગ્ગજ પેલેને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે મંગળવારે સાન્તોસની શેરીઓમાં ભીડ ઉમટી પડી હતી. તેમના શબપેટીને શહેરના સ્ટેડિયમથી કબ્રસ્તાન સુધી લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન બે લાખ 30 હજારથી વધુ લોકોએ અંતિમ યાત્રામાં જોડાયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS