જેસરના માતલપર ગામના ડુંગનરમાં સિંહ પરિવાર જોવા મળ્યો છે. જેમાં સ્થાનિકે સિંહ પરિવારની લટારને કેમેરામાં કેદ કરી હતી. તેમજ જેસર પંથકમાં સિંહોની અવરજવર વધી છે. તથા
માતલપર ગામે સિંહો જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ વાડી વિસ્તારમાં જતા ખેડૂતોમાં ભય ફેલાયો છે.