“શીર્ષ નેતૃત્વથી જે જવાબદારી સોંપાઈ છે તેના પર કામ કરીશ”

Sandesh 2022-09-10

Views 360

પંજાબ અને ચંડીગઢ ભાજપના પ્રભારી બન્યા બાદ વિજય રૂપાણીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. આ સમયે તેઓએ કહ્યું છે કે શીર્ષ નેતૃત્વથી જે જવાબદારી સોંપાઈ છે તેના પર કામ કરીશ. મજુબતાઇથી પંજાબ અને ચંડીગઢમાં કામ કરીશ. તેઓએ કહ્યું છે કે આ મારા રસનો વિષય છે. મને ગુજરાતના રાજકારણનો બહોળો અનુભવ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS