કિશમિશમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર પૂરતા પ્રમાણમાં હોય છે. આ માટે તેને હેલ્થ માટે ફાયદારૂપ માનવામાં આવે છે. રોજ પલાળેલી કિશમિશ ખાવાથી અનેકગણો ફાયદો મળી શકે છે. તે શરીરના અનેક અંગોને માટે લાભદાયી છે. જેમકે આંખનું તેજ વધારશે, એનિમિયાની ખામી દૂર કરશે, બ્લડપ્રેશર વધારશે, સાંધાના દુઃખાવવાને દૂર કરશે. આ સિવાય પણ અનેક રીતે રહેશે લાભદાયી.