પિતૃઓને પ્રસન્ન કરવાનો છેલ્લો મોકો, સર્વપિતૃ અમાસે ન કરો આ ભૂલ

Sandesh 2022-09-25

Views 623

હિંદુ ધર્મમાં પૂર્વજોની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરવાનો નિયમ છે. તેનાથી પૂર્વજોના આત્માને સંતોષ મળે છે અને તેમને મોક્ષ મળે છે. આ કાર્ય માટે પિતૃપક્ષને હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં શ્રેષ્ઠ દિવસ તરીકે વર્ણવવામાં આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS