હનુમાનજી એક એવા દેવ છે જે બધા દેવી દેવતાઓમાં પ્રિય છે. તેમને બધા જ દેવગણ અને નવ ગ્રહના આશીર્વાદ પ્રાપ્ત છે. તે તેમના ભક્તોને બધા જ સંકટમાંથી મુક્ત કરે છે...હનુમાનજીએ શ્રી રામનાં પરમભક્ત છે અને તેમણે શ્રી રામની પણ રક્ષા કરી હતી..ત્યારે વિવિધ પ્રકારનાં કષ્ટોમાંથી મુક્તિ માટે આજે આપણે જાણીશુ હનુમાનજીની ચોપાઈનો મહિમા