વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તે અગાઉ પીએમ મોદી મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી. આ ખાસ અવસર પર મહાકાલ મંદિર અને સમગ્ર મહાકાલ લોકને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. પીએમ મોદી ઉજ્જૈનના મહાકાલ કોરિડોર પહોંચ્યા છે. થોડીવારમાં તેઓ મહાકાલ લોકનું ઉદ્ઘાટન કરશે.