ગીર સોમનાથમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા જોવા મળી છે. જેમાં આઠમા નોરતે માનવ બલી ચઢાવાઈ હતા. તેમાં 14 વર્ષની બાળકીની બલી ચઢાવાઈ હતી. તલાળાના ધાવા ગામે ઘટના
બની છે. તેમજ સગીરાને મંત્ર વિદ્યા દ્વારા જીવતી કરવાના પ્રયાસ કર્યા હતા. તથા બાળકી જીવતી ન થતાં મૃતદેહને સળગાવાયો હતો.