નવા વર્ષના પહેલા વ્હોટસએપની સેવા ખોરવાઈ ગઇ છે. જેમાં મેસેજ સેન્ડીંગમાં સમસ્યા થઈ રહી છે. તેમજ મેસેજ સેન્ડીંગમાં 20 મિનીટથી સમસ્યા સર્જાઈ છે. ત્યારે મહિનાના વિશ્વમાં
ફેસબુકના 2.85 અબજ એક્ટિવ યુઝર છે. જ્યારે વોટ્સઅપના 2 અબજ અને ઈન્સ્ટાગ્રામના 1.38 અબજ યુઝર છે. જેમાં દિવાળીના તહેવારમાં વ્હોટસપ બંધ થતા લોકો પરેશાન થયા છે.