બે લાખ શ્રદ્ધાળુઓ પરિક્રમા રૂટ પર જોવા મળ્યા

Sandesh 2022-11-04

Views 97

જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો એક જ દિવસ પહેલા પ્રારંભ કરાવી દેવામાં આવ્યો છે. પરિક્રમાની વિધિવત શરૂઆત આજ રાતથી થવાની હતી. જો કે 2 લાખથી વધુ ભક્તો એક દિવસ પહેલા જ આવી જતાં આજે સવારથી લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS