કોંગ્રેસની સભામાં મંચ પર જોવા મળ્યા ડૉ. જયનારાયણ વ્યાસ

Sandesh 2022-11-27

Views 9

જયનારાયણ વ્યાસે ચંદ્રજી ઠાકોરને જીતાડવા માટે અપીલ કરી છે. તેઓ ભાજપના સીનિયર નેતા હતા. આ સિવાય 26/11ના હુમલાને લઈને ચૂંટણી સભામાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. આ સિવાય અમદાવાદમાં અનુરાગ ઠાકુરે કહ્યું કે વિકાસના અનેક કામ થયા છે. 27 વર્ષનો સંબંધ તૂટશે નહીં. માહોલ ભાજપના પક્ષમાં છે. આ સિવાય બોટાદમાં સીઆર પાટીલની ઓચિંતી મુલાકાત યોજાઈ. તેઓએ જિલ્લા ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS