ભરૂચના આલિયાબેટના 200 જેટલા મતદારો પ્રથમ વખત ઘરઆંગણે કરશે મતદાન

Sandesh 2022-11-05

Views 102

ભરૂચના વાગરા તાલુકામાં આવેલાં આલિયાબેટના 200 જેટલા મતદારો વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ વખત ઘરઆંગણે જ મતદાન કરી શકશે. પાણીથી ઘેરાયેલા ટાપુ પર પ્રથમ વખત કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS