દિલ્હી મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી, 1.45 કરોડ મતદારો કરશે મતદાન

Sandesh 2022-12-04

Views 201

દિલ્હી નગર નિગમની ચૂંટણી યોજાઇ રહી છે. 250 વોર્ડ માટે 1,349 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. 1.45 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ. ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિલ્હી નગર નિગમનું એકીકરણ. ત્રણેય નગરના એકીકરણથી દિલ્હી નગર નિગમ બન્યું. દિલ્હીનિગમની માટેની આ પહેલી ચૂંટણી હોવાથી મહત્ત્વની ગણાવાઇ રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS