ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આક્ષેપ, પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે કેજરીવાલ બાદ રઘુ શર્માએ અરવિંદ કેજરીવાલ સામે આક્ષેપ કર્યા છે. રઘુ શર્માએ વિડીયો બનાવી જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ભાજપની 'બી' ટીમ છે. અને ગુજરાતની એકપણ સીટ ઉપર આમ આદમી પાર્ટીનો વિજય નહીં થાય.