બીજા તબક્કા માટે આજથી યોજાશે બેલેટ મતદાન

Sandesh 2022-11-25

Views 17

અમદાવાદમાં આજથી 2 દિવસ સુધી ચાલશે બેલેટ મતદાન. બેલેટ મતદાનની ગણતરી પણ 8 ડિસેમ્બરે યોજાશે. આજથી ગુજરાતમાં અમિત શાહે ચૂંટણીનો ધમધમાટ શરૂ કર્યો. આજે 4 સભા અને 1 રોડ શોનું આયોજન થશે. આ સિવાય સ્મૃતિ ઈરાની અને ગહેલોત પણ પ્રચારમાં જોડાયા. આ સિવાય રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને 25 બેઠકો પર રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય ધારાસભ્ય કે. સી રાઠોડે જાહેર કર્યું છે કે જો તેઓ ધારાસભ્ય બનશે તો પોતાનો પગાર નહીં લે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS