વિધાનસભાના અધ્યક્ષ બન્યા શંકર ચૌધરી

Sandesh 2022-12-20

Views 68

વિધાનસભા ગૃહની કામગીરી શરૂ થઈ છે અને સાથે વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની નિમણૂંક થઈ છે. આ સાથે જ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની વરણી કરવામાં આવી છે. આ સિવાયના સમાચારમાં અમદાવાદમાં પાણીની ગંભીર બેદરકારી સામે આવી છે. વસ્ત્રાલમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સામે આવી છે. પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS