વલસાડના આદિવાસી પટ્ટામાં ધમધમતી બોગસ તબીબોની હાટડીઓ, ધરમપુરમાંથી ત્રણ 'મુન્નાભાઈ' ઝડપાયા

ETVBHARAT 2025-01-09

Views 0

ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરોની ફરિયાદ વચ્ચે એક જ દિવસમાં 3 બોગસ તબીબ ઝડપાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS