સુરતમાં ખદબદતા બોગસ ડોક્ટર : ડિગ્રી વગર દવાખાનું ચલાવતા ત્રણ શખ્સો ઝડપાયા

ETVBHARAT 2025-04-18

Views 28

સુરતની જનતાના જીવ સાથે ચેડા કરતા અને ડિગ્રી વગર દવાખાનું ચલાવતા ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા છે. સુરત ગ્રામ્ય SOG પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS