'જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ મહીલા ખેલાડી' જે વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ETVBHARAT 2025-05-12

Views 324

વર્ષ 2025 માં આયોજિત થનાર વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં જુનાગઢની જેન્સી ટેનિસની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. જાણો તેની આ સાહસિક સફર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS