અલંગમાં તૂટવા આવ્યું 45 વર્ષ જૂનું લક્ઝુરિયસ ક્રુઝ, 11,780 ટનનું જહાજ જાણે દરિયામાં તરતો આલિશાન મહેલ

ETVBHARAT 2025-05-18

Views 45

આગામી દિવસોમાં જહાજ "Right" (રાઈટ)નો નાશ થશે અને તેમાંથી નીકળતી ચીજ-વસ્તુઓનું વેચાણ પણ થશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS