નવસારીમાં વાવાઝોડાથી કેરીના પાકને મોટું નુકસાન: ખેડૂતો આર્થિક સંકટમાં, કેટલાકે કર્યા આત્મહત્યાના વિચાર

ETVBHARAT 2025-05-22

Views 5

કમોસમી માવઠાએ ખેડૂત અને વેપારીઓની કમર તોડી છે, પરિણામે ખેડૂતોના આર્થિક જીવન પર મોટી અસર થઈ રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS