અંકલેશ્વરની કેમિકલ્સ કંપનીમાં લાગી ભીષણ આગ, આસપાસના લોકોમાં ભયનો માહોલ

ETVBHARAT 2025-06-02

Views 9

અંકલેશ્વર ગીદકની ઉદ્યોગિક વસાહતમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા લોકોમાં ભય છવાઈ ગયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS