લંડનમાં સ્થાયી દિકરીને મળવા જતું વડોદરાનું વૃદ્ધ દંપતી વિમાન દુર્ઘટનામાં બન્યું ભોગ, પરિવારમાં આક્રંદ

ETVBHARAT 2025-06-14

Views 14

વડોદરાનું વૃદ્ધ દંપતી લંડનમાં સ્થાયી થયેલી પોતાની દિકરીને મળવા માટે જઈ રહ્યું હતું, પરંતુ તેમને શું ખબર કે આ તેમની અંતિમ સફર હશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS