અમદાવાદ વિમાન દુર્ઘટના: દિકરીને લંડન મળવા જઈ રહેલા સુરતના વૃદ્ધ દંપતિની કોઈ ભાળ નહીં

ETVBHARAT 2025-06-12

Views 42

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુરત જિલ્લાના કોસંબાના તરસાડી ગામના વૃદ્ધ દંપતી પણ સામેલ હતા જેમની કોઈ ભાળ મળી નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS