દ્વારકા: માછીમારી બોટને લગતું કરોડોનું કૌભાંડ ઝડપાયું, 2 એજન્ટ સહિત 93 લોકો સામે ફરિયાદ

ETVBHARAT 2025-06-19

Views 11

દ્વારકામાં ખરીદાયા વગરની બોટ તથા એન્જિન ખરીદીના નકલી બિલ બનાવીને કૌભાંડ આચરવામાં આવતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS