ગુજરાત પર આગામી 4 દિવસ ભારે, સુરતમાં 4 કલાકમાં 7.24 ઈંચ વરસાદ, જામનગરનો રણજીતસાગર ડેમ છલકાયો

ETVBHARAT 2025-06-23

Views 9

25-26 જૂન વીજળી સાથે વાવાઝોડું આવી શકે છે. તેમાં હવાની ઝડપ 35થી 40 કિમી સુધી રહેશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS