EXCLUSIVE: રથયાત્રામાં હાથીની અડફેટે આવેલા યુવકનો પગ થયો ફ્રેક્ચર, ભાઈ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ETVBHARAT 2025-07-02

Views 63

ખાડિયા પાસે અચાનક જ બેકાબુ થયા હતા. એક બાદ એક 3 જેટલા હાથી અચાનક દોડવા લાગતા રોડ પર ઉભેલા શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટી ગયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS