નવસારીમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, પૂર્ણા નદી ભયનજક સપાટીએ પહોંચી, SDRFની 45 ટીમો તૈનાત

ETVBHARAT 2025-07-06

Views 19

નવસારી તેમજ ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીની નદીઓમાં પાણીની આવક વધી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS