ગુરૂ પૂર્ણિમાએ પાવાગઢમાં ભાવિકોનું ઘોડાપૂર, માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી અનુભવી ધન્યતા

ETVBHARAT 2025-07-10

Views 2

પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સવારથી જ લાખોની સંખ્યામા ભાવિકોનુ ઘોડાપૂર ઉમટ્યું હતું અને માતાજીના ચરણોમા શીશ નમાવીને ધન્યતા અનુભવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS