ભાવનગરમાં વિદ્યાર્થીઓની બાળ સંસદ ચૂંટણી, બાળકો બન્યા પ્રિસાઈડિંગ ઓફિસર, BLO... મતકુટિરમાં વોટિંગ થયું

ETVBHARAT 2025-07-10

Views 130

ભાવનગરની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 49માં GS ચૂંટવા માટે લોકશાહી ઢબે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS