અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ 3.90 કરોડના ખર્ચે તૂટશે,  બ્રિજ તોડવા માટે ટેન્ડર કરાયું મંજૂર

ETVBHARAT 2025-07-10

Views 8

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીનું 3.90 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS