ફેક DLF કંપનીના પ્રોજેક્ટ્સ ખરીદી કરવાના ટાસ્ક પૂર્ણ કરવાનું જણાવી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ

ETVBHARAT 2025-07-15

Views 4

નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ચેક કરતાં છેતરપિંડીના અન્ય રાજ્યોમાંથી પણ રૂપિયા જમા થયા છે. આવી કુલ 29 ફરિયાદો નોંધાયેલી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS