વાતાવરણમાં આવેલા ફેરફારને લઈને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો, હોસ્પિટલ તંત્ર સુવિધા સાથે સજ્જ

ETVBHARAT 2025-07-16

Views 3

વાતાવરણમાં આવેલા ફેરફારને લઈને ઉપલેટા શહેરમાં આવેલી કોટેજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો અને હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ પડ્યો હોવાનું સામે આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS