સોમનાથ મંદિર ખાતે સુરક્ષા એલર્ટ, દિલ્હી બ્લાસ્ટ બાદ તંત્ર સજ્જ થયું

ETVBHARAT 2025-11-11

Views 7

ગુજરાત રાજ્ય સરકારે તમામ મહત્વના ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા તાત્કાલિક આદેશો કર્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS