રાજકોટના જામકંડોરણામાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત, સમગ્ર પંથકમાં અરેરાટી

ETVBHARAT 2025-07-17

Views 1

જામકંડોરણામાં તળાવમાં નહાવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જવાના કારણે મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS