ઉત્તરથી દક્ષિણ ગુજરાત સુધી 4 દિવસ વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે

ETVBHARAT 2025-07-18

Views 0

રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં ભાગોમાં જોવા જઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS