ઓલપાડમાં લોખંડના સળીયા ચોરીનું નેટવર્ક ઝડપાયુ, પોલીસે 78 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો

ETVBHARAT 2025-07-20

Views 1

ઓલપાડ તાલુકાનાા માસમાં ગામેથી જિલ્લા LCBએ સળિયા ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS