સાણંદમાંથી મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો, હત્યાના આરોપમાં બે પરપ્રાંતીય યુવકની ધરપકડ, એક વોન્ટેડ

ETVBHARAT 2025-08-09

Views 2

અમદાવાદના સાણંદમાં ગત 11 જૂનના રોજ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, આ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS