તાપી: વ્યારા SBI બેંક ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો, બે મહિલાઓની ધરપકડ

ETVBHARAT 2025-09-19

Views 2.5K

એક વૃદ્ધ દંપતીની થેલીમાંથી પચાસ હજાર રૂપિયાની ચોરી કરનારી બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી કાયદાના સકંજામાં લાવી દીધી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS