'વેરની વસુલાત', અમદાવાદમાં નૈસલ ઠાકોરની હત્યાનો ભેદ ઉકેલાયો, 7 આરોપીઓની ધરપકડ

ETVBHARAT 2025-09-15

Views 3

અમદાવાદમાં ગત 12 સપ્ટેમ્બરના રોજ નૈસલ ઠાકોર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી, આ હત્યાના આરોપીઓને પોલીસે ઝડપી પાડીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS